ઘોડા પર સવાર થઇને આવી રહ્યાં છે મા દુર્ગા, જાણો શું છે તેનો સંકેત!

ચૈત્ર નવરાત્રીને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 

આ વર્ષે ચૈત્ર નવરાત્રીનો શુભારંભ 9 એપ્રિલે થવાનો છે. 

તેનું સમાપન 17 એપ્રિલે થશે. 

તેવામાં આપણે બધા જાણવા માગીએ છીએ કે માતાજીની સવારી શું હશે. 

MORE  NEWS...

સૂર્ય ગ્રહણ પહેલા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓને થશે મહાલાભ, વધશે કમાણી

તુલસી સાથે આ 2 છોડ રાખવા અતિશુભ, સાચી જગ્યાએ મૂકીને મેળવો પિતૃ દોષમાંથી મુક્તિ

ચાલો તમને તેના વિશે જાણકારી આપીએ.

મા દુર્ગા આ વખતે ઘોડા પર સવાર થઇને આવશે. 

ઘોડા પર સવાર થઇને માતાજીનું આગમન શુભ માનવામાં નથી આવતું.

મા દુર્ગાના આ વાહનથી સંકેત મળે છે કે સત્તામાં કોઇ મોટો બદલાવ થવાનો છે. 

સાથે જ  તે પ્રાકૃતિક આપદા તરફ પણ ઇશારો કરે છે. 

MORE  NEWS...

સૂર્ય ગ્રહણ પહેલા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ 4 રાશિઓને થશે મહાલાભ, વધશે કમાણી

તુલસી સાથે આ 2 છોડ રાખવા અતિશુભ, સાચી જગ્યાએ મૂકીને મેળવો પિતૃ દોષમાંથી મુક્તિ