પથરી સહિત ઘણી બીમારીઓમાં રામબાણ છે આ છોડ!

આયુર્વેદમાં ઘણાં પ્રકારના ઝાડ અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે.

તેમાંથી એક પથ્થરચટ્ટાનો છોડ પણ છે. 

આ એક સદાબહાર છોડ છે જે દરેક સિઝનમાં લીલુંછમ રહે છે. 

ઔષધીય ગુણોથી ભરપુર આ છોડ ઘણાં રોગોને દૂર કરી શકે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ પથરીથી લઈને સ્કિનની સમસ્યા માટે અસરકારક છે.

તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે. 

આ સિવાય તે ઈજામાં પણ રાહત કરે છે. 

તેની સાથોસાથ લોહીવાળા ઝાડાની સમસ્યામાં પણ કારગર છે. 