શું સ્પીડમાં ગાડી ચલાવવાથી પેટ્રોલ ઓછું વપરાય છે?

ઘણાં લોકોને સ્પીડમાં ગાડી ચલાવવાનું પસંદ હોય છે. 

આ લોકોનું માનવું છે કે એવું કરવાથછી પેટ્રોલ ઓછું વપરાય છે. 

ઘણી ગાડી બનાવનાર કંપનીએ તેને લઈને જાણકારી આપી છે. 

તેમનું કહેવું છે કે આવું બિલકુલ પણ નથી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

નોંઘનીય છે કે જ્યારે ગાડી સ્પીડમાં હોય છે ત્યારે તે વધારે પેટ્રોલ વાપરે છે. 

કારણકે, જ્યારે ગાડી ઓવરસ્પીડમાં હોય છે ત્યારે એન્જિનની આરપીએમ વધારે હોય છે. 

એવામાં મશીનની સ્પીડ વધવાની સાથે ઈંધણની ખપત પણ વધી જાય છે. 

આ જ કારણ છે કે સ્પીડમાં ગાડી ચલાવવાથી પેટ્રોલનો વધારે ઉપયોગ થાય છે. 

ગાડીને 80-90ની વચ્ચે ચલાવવાથી તે સારી એવરેજ આપે છે.