એપ્રિલમાં જન્મેલા લોકો માટે ભાગ્યશાળી રત્ન, લાવશે ધન

રત્ન શાસ્ત્ર અનુસાર, કોઈ વ્યક્તિ માટે જન્મના મહિના અનુસાર કેટલાક ખાસ રત્નો ખુબ શુભ માનવામાં આવે છે.

કેટલાક રત્નોને વિધિ વિધાનથી ધારણ કરવાથી સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિના ઘણા અવસર મળે છે.

એવી જ રીતે એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોનો બર્થસ્ટોન હીરો છે.

જ્યોતિષની સલાહ વગર આ ધારણ કરવાથી બચવું જોઈએ.

તો ચાલો જાણીએ એપ્રિલ માસમાં જન્મેલા લોકોને હીરો પહેરવાથી શું લાભ થાય છે અને એને ધારણ કરવાના નિયમો

હીરો પહેરવાથી આત્મવિશ્વાસ વધે છે અને લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે.

MORE  NEWS...

સોમવતી અમાસ પર કરી લો આ નાનકડો ટોટકો, શત્રુઓ ભાગી જશે; 

ખરમાસ પછી બદલાઈ જશે આ રાશિઓનું ભાગ્ય, થશે ચારે બાજુથી ફાયદો

18 વર્ષ બાદ નજીક આવ્યા બુધ અને માયાવી રાહુ, 3 રાશિઓની બદલાઈ જશે કિસ્મત

કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરવા માટે તમે હીરો ધારણ શકો છો.

કહેવાય છે કે હીરો પહેરવાથી પ્રેમ સંબંધોમાં મધુરતા આવે છે. પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોથી રાહત મળે છે.

એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો માટે હીરાને ખૂબ જ ભાગ્યશાળી રત્ન માનવામાં આવે છે.

કળા કે લેખન સાથે જોડાયેલા લોકો માટે હીરો પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

હીરો પ્લેટિનમ અને સિલ્વર રિંગમાં પહેરવો જોઈએ. શુક્લ પક્ષના શુક્રવારે હીરો પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પહેરતા પહેલા, તેને યોગ્ય રીતે અભિમંત્રિત જરૂર કરો. તેને ગંગા જળ અને કાચા દૂધમાં બોળીને રાખો. પછી તેને રિંગ ફિંગરમાં પહેરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.) 

MORE  NEWS...

સોમવતી અમાસ પર કરી લો આ નાનકડો ટોટકો, શત્રુઓ ભાગી જશે; 

ખરમાસ પછી બદલાઈ જશે આ રાશિઓનું ભાગ્ય, થશે ચારે બાજુથી ફાયદો

18 વર્ષ બાદ નજીક આવ્યા બુધ અને માયાવી રાહુ, 3 રાશિઓની બદલાઈ જશે કિસ્મત