લગ્ન બાદ શા માટે લેવામાં આવે છે દુલ્હનના પગના નિશાન? જાણો

ઘણા વિસ્તારમાં જૂની એક ખાસ પરંપરા નિભાવવામાં આવે છે.

આ પરંપરા લગભગ 200 વર્ષ જૂની છે.

એમાં માતા પિતા વિદાઈ પછી દીકરીના પગના નિશાન લે છે.

MORE  NEWS...

બે દિવસ બાદ શનિ બદલશે નક્ષત્ર, આ રાશિઓના ખતમ થશે 'બુરે દિન';

શુક્ર અને સૂર્યએ મળીને બનાવ્યો એક અદભુત રાજયોગ, આ રાશિઓને બનાવશે માલામાલ

એક ચપટી હળદર બદલી નાખશે તમારું જીવન, શ્રીહરિ અને બૃહસ્પતિ દૂર કરશે બધી સમસ્યા

આ નિશાન કુમકુમથી સફેદ કપડાં પર લેવામાં આવે છે.

એને લક્ષ્મીના રૂપમાં ઘરની તિજોરીમાં રાખે છે.

જેથી એમના ઘરમાં પણ લક્ષ્મીની આવક બનેલી રહે.

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આજે પણ આ પરંપરા ચાલી રહી છે.

પંડિત શૈલેન્દ્ર મુખિયાએ આ જાણકારી આપી.

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)