વિમાનની કઈ સીટ છે સૌથી બેસ્ટ?

વિમાનમાં યાત્રા કરતા સમયે તમે હંમેશા આરામદાયક સીટ શોધો છો.

એક પ્રવાસી અને ફ્રીક્વેન્ટ ફ્લાયરે હાલમાં જ તમારી આ તપાસનો ઉકેલ જણાવ્યો છે.

જૉન બર્ફિટે એક વેબસાઇટથી ચર્ચામાં હવાઈ યાત્રા દરમિયાન સીટ પસંદ કરવાની ગજબની ટ્રિક જણાવી છે.

જ્યારે પણ પ્લેનમાં યાત્રા કરો ત્યારે હંમેશા છેલ્લી સીટ પસંદ કરો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

છેલ્લી સીટની પાછળ દીવાલ હોય છે, બીજી કોઈ સીટ નથી હોતી.

પાછળ કોઈ વ્યક્તિને બેસવાની અને તેમનાથી પરેશાન થવાની સંભાવના નથી. 

તે સીટ પર એર હોસ્ટેસની ટ્રોલીથી પણ તમે પરેશાન નહીં થાવ.

આ સીટ બાથરૂમની બિલકુલ નજીક છે. જેથી જલ્દી બાથરૂમ જવામાં પણ સરળતા રહે છે.

આ સીટ સમાન્ય રીતે લોકો નથી પસંદ કરતાં. એકલા યાત્રા કરનાર માટે ત્યાં બેસવું સુકૂનુ ભર્યું છે.