ડિસ્પ્રિનમાં એવું તો શું હોય છે કે તરત મટી જાય છે માથાનો દુખાવો? 

ઘરમાં કોઈને પણ માથાનો દુખાવો થાય તો સૌથી પહેલા ડિસ્પ્રિન દવાનું નામ લેવામાં આવે છે. 

પરંતુ શું તમે જાણો છો કે, આ ડિસ્પ્રિન દવા કેટલી જૂની છે?

તેમાં એવું તો શું હોય છે કે તેનાથી તુરંત દુખાવો દૂર થઈ જાય છે.

મીડિયા સાથેની વાતચીતમાં દિલ્હીની એક મોટી ખાનગી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડૉ. શ્રીકાંત શર્મા જણાવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ડિસ્પ્રિન અને એસ્પ્રિનમાં ખાસ અંતર નથી.

બંનેમાં જ એસિટાઇલ સેલિસિલિક એસિડ એટલે એએસએ હોય છે.

ડિસ્પ્રિનમાં સૉલ્ટ એટલે મુખ્ય તત્વ એસ્પ્રિન જ હોય છે અને તે કોટેડ દવા હોય છે.

વળી એસ્પ્રિન પર કોઈ કોટિંગ નથી હોતી. 

તે ઓછાથી લઈને વધારે પાવરની દવા હોય શકે છે. 

વળી ડિસ્પ્રિનને વધારે પાવર વાળી દવા માનવામાં આવે છે.