એક AC ચલાવવા માટે કેટલી સોલર પેનલની પડે છે જરૂર?

ઘણાં લોકોને સવાલ ઉભો થાય છે કે આખરે એક AC ચલાવવા માટે કેટલી સોલર પેનલની જરૂર પડે છે. 

શું તમે પણ આ વિશે જાણવા માંગો છો? 

આજે અમે તમને આ વિષય પર વિગતે જાણકારી આપીશું. 

જો તમે 1.5 ટનનું AC ચલાવવા ઈચ્છો છો. 

MORE  NEWS...

Health: આ લોકો માટે દૂધ-કેળા ખાવા ખતરનાક, શરીર પર કરે છે ઝેર જેવી અસર

ધૂળથી ભરાઇ ગયું છે બાલ્કનીમાં પડેલું કૂલર? આ રીતે મિનિટોમાં કરો ડીપ ક્લીનિંગ

તો તમારે ઓછામાં ઓછી 10 સોલર પેનલની જરૂર પડશે.

નોંધનીય છે કે, દરેક સોલર પેનલની ક્ષમતા ઓછામાં ઓછી 250 વૉટ હોવી જોઈએ. 

આ પ્રકારે તમે બિલ ચુકવ્યા વિના મફતમાં AC નું કૂલિંગ મેળવી શકશો.

MORE  NEWS...

ઘઉં-ચોખામાં એકપણ ધનેડું કે જીવાત નહીં પડે! અનાજના ડબ્બામાં છુપાવી દો આ એક મસાલો

હાઇ બ્લડ સુગર લેવલ દવા વિના ડાઉન થઇ જશે, પાણીમાં ઓગાળીને પી લો આ દેશી વસ્તુ