સવારે ઉઠીને કેમ જોવી જોઈએ હાથની હથેળી? 

તમે ઘણાં લોકોએ જોયું હશે કે તેઓ સવારે હથેળી જોતા જોઈ હશે.

પરંતુ હથેળી જોવાથી શું લાભ થાય છે? શું તમે જાણો છો તેની વિશે? 

પોતાની હથેળીથી જ આપણે કર્મ કરીએ છીએ અને શાસ્ત્રો અનુસાર હથેળીમાં ભગવાનનો નિવાસ હોય છે. 

તેથી સવારે હથેળી દર્શન કરતાં સમયે- કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્તી। કરમૂલે તૂ ગોવિન્દઃ પ્રભાતે કરદર્શનમ|| મંત્રનો જાપ કરવો જોઈએ.

MORE  NEWS...

ચૈત્ર નવરાત્રી પર ગજકેસરી યોગનો સંયોગ, ચમકાવશે આ રાશિઓનો બિઝનેસ

સાવધાન થઇ જાઓ! આ રાશિઓના જીવનમાં બુધ મચાવશે ઉથલ-પાથલ; આ ત્રણ ઉપાય આવશે કામ

સોમવતી અમાસને શા માટે કહેવાય છે ભૂતડી? સૂર્યગ્રહણનો સંયોગ માનવામાં આવે છે ઘાતક

સવારે હથેળીના દર્શન કરવાથી આપણે લક્ષ્મી-વિષ્ણુ અને માતા સરસ્વતીનો આશીર્વાદ મળે છે. 

પ્રતિદિન સવારના સમયે હથેળીના દર્શન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

જેનાથી તમે દરેક કાર્યમાં સફળ થાવ છો.