એક્સપર્ટે કહ્યું- આ સરકારી કંપનીનો શેર વેચતા નહીં, કમાણી કરાવશે

ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજેન્સીના શેર ગુરુવારે 0.83 ટકાની તેજીની સાથે 158.50 રૂપિયા પર બંધ થયા હતા.

જો તમારી પાસે IREDAના શેર છે, તો રિટેલ રિસર્ચ, રેલિગેર બ્રોકિંગના રવિ સિંહે હાલ આ શેરને હોલ્ડ કરવાની સલાહ આપી છે. 

રવિ સિંહે IREDAના શેરમાં 150 રૂપિયાના સ્ટોપ લોસ અને 180 રૂપિયાના ટાર્ગેટની સાથે પોતાની પોઝિશન જાળવી રાખવાની સલાહ આપી છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

એક્સપર્ટે કહ્યું કે, ‘IREDAમાં બે વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, જો તે 150ની નીચે જાય છે, તો તે 126ના સ્તર સુધી જઈ શકે છે. પરંતુ જ્યાર સુધી તે 150ની ઉપર છે અને તમે શોર્ટ ટર્મના હિસાબથી જુઓ તો તે 180ની આસપાસ આવશે. 180 પર આવે, ત્યારે એકવાર પ્રોફિક બુક કરી લેજો.’

હાલમાં જ IREDAના બોર્ડે 2024-25 માટે 24,200 કરોડ રૂપિયાની લોનના પ્રસ્તાવની મંજૂરી આપી દીધી છે. 

ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે, ‘બોર્ડ ઓફ ડિરેક્ટરેસ ગુરુવાર, 28 માર્ચ 2024ના રોજ તેમની બેઠકમાં અન્ય બાબતોની સાથે-સાથે નાણાકીય વર્ષ 2024-25 કરોડ રૂપિયા સુધીની લોન માટે મંજૂરી આપી દીધી છે.’

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.