કાયમ મફતમાં મળશે કાળા મરી, આ રીતે ઘરના કુંડામાં ઉગાડો

આજકાલ રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલા ખૂબ જ મોંઘા થઇ ગયા છે.

તેવામાં તમારા ખર્ચને ઘટાડવા માટે તમે કાળા મરી જેવા મસાલાને ઘરે જ સરળતાથી ઉગાડી શકો છો.

આવું કરવાથી તમારે આખુ વર્ષ કાળા મરી માટે પૈસા નહીં ખર્ચવા પડે અને હજારો રૂપિયાની બચત થશે.

ચાલો જાણીએ ઘરે સરળતાથી કાળા મરીનો છોડ કેવી રીતે ઉગાડી શકાય છે.

MORE  NEWS...

દિવસમાં કેટલીવાર અને ક્યારે-ક્યારે પીવું જોઇએ પાણી? 99% લોકો કરે છે આવી ભૂલ

છોડ આખુ વર્ષ લીલાછમ રહેશે, પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને છાંટો, જીવાત પણ નહીં પડે

કાળા મરીનો છોડ વાવવા માટે યોગ્ય સમય માર્ચ-એપ્રિલનો છે.

કાળા મરીનો છોડ વાવવા માટે સૌથી પહેલા બજારમાંથી તેના બીજ લઇ આવો. તે સરળતાથી મળી જશે.

પ્રયાસ કરો કે તમે લાલ અને લેટેરાઇટ માટીમાં જ કાળા મરીનો છોડ વાવો.

છોડ વાવવા માટે તમારે સૌથી પહેલા માટી તૈયાર કરવાની છે. તે બાદ માટી અને ખાતર બંનેને સારી રીતે મિક્સ કરી દો.

હવે છોડ પર બેકિંગ સોડા, લીમડાના પાન, વિનેગર અને લીંબુના રસથી એક સ્પ્રે બોટલ તૈયાર કરો અને કીટનાશક તરીકે ઉપયોગમાં લો.

બીજ વાવ્યાના આશરે આઠથી દસ મહિના બાદ કાળા મરીના છોડ પર ફળ દેખાશે.

આ વાતોનું ધ્યાન રાખીને તમે ઘરે જ કાળા મરીનો છોડ વાવી શકો છો.

MORE  NEWS...

Health: આ લોકો માટે દૂધ-કેળા ખાવા ખતરનાક, શરીર પર કરે છે ઝેર જેવી અસર

ધૂળથી ભરાઇ ગયું છે બાલ્કનીમાં પડેલું કૂલર? આ રીતે મિનિટોમાં કરો ડીપ ક્લીનિંગ