આ ફિલ્મોએ અલ્લુ અર્જૂનને બનાવી દીધો સુપરસ્ટાર!

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અલ્લુ અર્જૂન આજે સુપરસ્ટાર બની ચુક્યો છે. 

અલ્લુ અર્જૂનની આ 10 ફિલ્મોએ તેને બોક્સ ઓફિસનો સુપરસ્ટાર બનાવી દીધો. 

એક્ટરની ફિલ્મ પુષ્પા ધ રાઇઝે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. 

ફિલ્મ અલા વૈકુંઠપુરમલોએ પણ ધમાકેદાર પરફોર્મ કર્યું. 

અલ્લુ અર્જૂનની સરાઈનોડૂએ 127 કરોડનું કલેક્શન કર્યું છે. 

અભિનેતાની ફિલ્મ ડીજેએ 115 કરોડની કમાણી કરી હતી. 

ના પેરૂ સૂર્યાએ થિયેટરમાં 101 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 

અલ્લુ અર્જૂનની રેસ ગુરૂમે 100 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

સન ઑફ સત્યમુર્થીએ પોતાના ખાતામાં 90 કરોડનું કલેક્શન કર્યું છે. 

ઇદ્દરમમયિલતોએ બોક્સ ઓફિસ પર 70 કરોડનો બિઝનેસ કર્યો છે. 

અલ્લુ અર્જૂન સ્ટારર બદ્રીનાથે 60 કરોડની કમાણી કરી હતી. 

ફિલ્મ જુલાયીએ થિએટરમાં 40 કરોડની કમાણી કરી હતી.