કેમ વાઇન અને બીયરમાં નથી નાંખતા પાણી? 

વાઇન અથવા બીયરમાં પાણી મિક્સ કરીને પીવું ખોટું કેમ માનવામાં આવે છે?

આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ. 

વ્હિસ્કી, રમ, વોડ્કામાં પાણી અથવા સોડા મિક્સ કરીને પીવામાં આવે છે. 

પરંતુ વાત જ્યારે વાઇનની આવે તો તેને પાણીથી દૂર રાખવામાં આવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

અમુક લોકો જ્યારે વાઇનમાં પાણી મિક્સ કરવામાં આવે તો તેને અજીબ નજરોથી જોવામાં આવે છે. 

તે પાણી એટલે મિક્સ કરે છે જેથી વધારે હેન્ગઓવરથી બચી શકાય.

પરંતુ વાઇન બનાવવા માટે તેના નિર્માતા ઘણાં વર્ષો લગાવી દે છે.

વાઇનમાં પાણી મિક્સ કરવાનો અર્થ છે તેમની મહેનત પર પાણી ફેરવવું.

વાઇનમાં ન ઉમેરવાનું બીજુ કારણ એ પણ છે કે પાણીથી વાઇનનો સ્વાદ બગડી જાય છે.

પાણી વાઇનની રસાયણિક સંરચનાને બગાડી દે છે.