જાનકી પર ચઢ્યો બોલ્ડનેસનો ફીવર!

ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડિવાલાએ ઘણી હિટ ફિલ્મો આપી છે.

તેણે છેલ્લી ગુજરાતી ફિલ્મ 'વશ'માં કામ કર્યુ હતું. 

જેનાથી ઈમ્પ્રેસ થઈને બોલિવૂડની ફિલ્મ 'શેતાન' બનાવવામાં આવી હતી.

જેમાં જાનકીએ અજય દેવગણ સાથે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જોકે હાલ જાનકી તેની ફિલ્મ નહીં પરંતુ ફોટાના કારણે ચર્ચામાં છે. 

તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.

જેમાં તેણી સખત બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. 

જાનકીનો આ અંદાજ જોઈને લોકોએ કોમેન્ટ કરી કે બોલિવૂડમાં આવ્યા બાદનો નશો છે. 