કોલ્ડ કે હૉટ કઈ કોફી પીવાથી છે વધારે નુકસાનકારક? 

ઘણાં લોકોને કોફી પીવું ખૂબ પસંદ હોય છે.

કોફી બે પ્રકારની હોય છે. 

કોલ્ડ કોફી અને હૉટ કોફી. 

પરંતુ શું તમે જાણો છો કે બંનેમાં સૌથી વધારે નુકસાન કોણ કરે છે? 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હૉટ કોફી પીવાથી શરીરનો થાક દૂર થાય છે. 

વળી, કોલ્ડ કોફી પીવાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.

પરંતુ બંને જ કોફી થોડું નુકસાન પણ કરે જ છે. 

કોલ્ડ કોફી પીવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

સાથે જ ઉંઘમાં પણ ઘટાડો થઈ શકે છે. 

આ સિવાય હોટ કોફીનું વધારે સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યા થઈ શકે છે. 