તાપસી પન્નૂએ કેમ છાનામાના કરી લીધાં લગ્ન?

તાપસી પન્નૂ હાલ પોતા ની ફિલ્મ 'ફિર આઈ હસીન દુલરૂબા' ને લઈને ચર્ચામાં છે. 

તાપસી પન્નૂએ 22 માર્ચે ઉદયપુરમાં પોતાના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરી લીધાં. 

તાપસીએ પોતાના લગ્નની ચુપ્પી ચોડતા કહ્યું - મને નથી ખબર

મેં તેને સિક્રેટ રાખ્યું છે તેને ક્યારેય સિક્રેટ રાખવાનો ઈરાદો નહતો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

હું પોતાની પર્સનલ લાઈફ આ પ્રકારે જ પબ્લિકની વચ્ચે લાવવા ઈચ્છું છુ જેવું હોય છે. 

મેં આ પ્રકારની લાઈફ પસંદ કરી છે. મારા પાર્ટનરે કે લગ્નમાં આવેલા લાકોએ નહીં.

એક્ટ્રેસે કહ્યું કે- પોતાના લગ્નની તસવીરો ઓનલાઈન અપલોડ કરવાની હાલ કોઈ યોજના નથી. 

કારણકે તે તેના માટે માનસિક રૂપે તૈયાર નથી. 

તેણે કહ્યું- હું જાણતી હતી કે જે લોકો ત્યાં હતાં તે મારા માટે ત્યાં રહેવા ઈચ્છતા હતાં તેથી હું ચિંતામુક્ત હતી.