હિન્દુ ધર્મમાં માથા પર તિલક કેમ કરવામાં આવે છે? 

હિન્દુ ધર્મમાં માથા પર તિલક લગાવવાનું ખૂબ જ મહત્વ છે. 

કોઈપણ ધાર્મિક કામ કરતાં સમયે માથા પર તિલક લગાવવામાં આવે છે. 

ઘણાં લોકો દરરોજ તિલક લગાવે છે. 

માથા પર તિલક લગાવવાને શુભતાની નિશાની પણ માનવામાં આવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

પરંતુ શું તમે જાણો છો કે, પૂજા કરતા સમયે માથા પર તિલક કેમ લગાવવામાં આવે છે?

હિન્દુ ધર્મમાં કુલ 12 જગ્યાએ તિલક લગાવવામાં આવે છે. 

ધાર્મિક જગ્યાઓએ તિલક લગાવવું સારૂ માનવામાં આવે છે. 

આ સાથે જ તિલક લગાવવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. 

માનવામાં આવે છે કે તિલક લગાવવાથી મન શાંત રહે છે. 

તિલક હંમેશા અનામિકા આંગળીથી લગાવવામાં આવે છે. 