બિનઉપજાઉ જમીનને આ રીતે ફરીથી બનાવો લીલીછમ

આપણા દેશમાં ઘણાં ખેડૂતો એવા છે જેની પાસે જમીન હોવા છતાં તેઓ ખેતી નથી કરી શકતાં. 

કારણકે, તેમની જમીન બિનઉપજાઉ હોય છે.

એવામાં ચાલો જાણીએ બિનઉપજાઉ જમીનને કેવી રીતે ઉપજાઉ બનાવી શકાય? 

સૌથી પહેલા માટીની તપાસ કરો અને બાદમાં તેમાં ખાતર નાંખો.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જમીનની સમયાંતરે સિંચાઈ કરતા રહો.

સમયાંતરે આ માટીમાં ખાતર મિક્સ કરતાં રહો.

કીટકોને રોકવા માટે પ્રાકૃતિક કીટનાશકોનો ઉપયોગ કરો.

સિઝન અને જળવાયુ વિશે જાણકારી લઈને બીજ વાવો.

બીજને વાવ્યા બાદ સમયાંતરે ફરી તેમાં ખાતર અને પાણી ઉમેરતા રહો.