આ લોકો માટે 'ઝેર' સાબિત થશે લીંબુ પાણી? 

ગરમીઓમાં લોકોને લીંબુ પાણી પીવાનું પસંદ હોય છે. 

સાથે જ માનવામાં આવે છે કે તેને પીવાથી વેટ લૉસ થાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે. 

ભલે લીંબુ પાણી પીવાના ઘણાં ફાયદા છે પરંતુ ઘણી સ્થિતિમાં તેને પીવાનું ટાળવું જોઈએ.

જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે તેણે લીંબુ પાણી ન પીવું જોઈએ. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

કારણકે, તેમાં હાજર સિટ્ર્કિ એસિડ આ સમસ્યાને વધારી શકે છે. 

હદથી વધારે લીંબુ પાણી પીવાના કારણે શરીરમાં ડાઇયુરેટિક્સ ઇફેક્ટ થઈ શકે છે. તેનાથી ડિહાઇડ્રેશનનું રિસ્ક રહે છે. 

જે લોકોને છાતીમાં બળતરા રહે છે તેઓએ લીંબુ પાણી ઓછું પીવું જોઈએ. 

જે લોકોને અલ્સરની સમસ્યા છે તો તેવા લોકોએ લીંબુ પાણી પીવાથી બચવું જોઈએ.

જે લોકો સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવે છે તે લોકોને દાંતમાં સેન્સિટિવિટીની સમસ્યા થઈ શકે છે.