ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચ ખાવું જોઈએ?

ગરમીની સિઝનમાં તરબૂચ ખૂબ ખૂબ જ ખાવામાં આવે છે. 

જોકે, અમુક લોકો એવું વિચારીને તરબૂચ ખાવાથી બચે છે કે તેમાં નેચરલ સુગર હોય છે. 

એવામાં પ્રશ્ન થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચ ખાવું જોઈએ કે નહીં? 

ડાયાબિટીસના દર્દીઓ એવા ફળનું સેવન કરવું જોઈએ જેનું ગ્લાઇકેમિક ઈન્ડેક્સ ઓછો હોય. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જોકે, તરબૂચમાં ગ્લાઇકેમિક ઈન્ડેક્સ આશરે 72 હોય છે.

નેશનલ સેન્ટર ફૉક બાયો ટેક્નોલોજી ઈન્ફોર્મેશનના સંશોધકો અનુસાર ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ.

તેઓએ વધારે માત્રામાં તેનું સેવન ન કરવું જોઈએ.

તમે અઠવાડિયામાં એક અથવા બે વાર તરબૂચ ખાઈ શકો છો. 

સાથે જ તરબૂચ ખાધા બાદ બ્લડ સુગરની તપાસ જરૂર કરો. 

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)