તમારું શરીર કેટલી ગરમી સહન કરી શકે છે? આ રીતે જાણો

દેશના દરેક રાજ્યમાં ભયંકર ગરમી પડી રહી છે. 

તેથી આજે અમે તમને આ મહત્ત્વની જાણકારી આપી રહ્યાં છીએ.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવ શરીરનું સામાન્ય તાપમાન 98.6 ડિગ્રી ફેરનહીટ હોય છે.

આ તમારી આસપાસના પર્યાવરણ એટલે કે બહારના તાપમાનના 37 ડિગ્રી સેલ્સિયસ બરાબર છે.

MORE  NEWS...

એક દિવસમાં કેટલી બદામ ખાવી જોઇએ? જાણી લો નહીંતર નહીં મળે કોઇ ફાયદો

ગરમીમાં અઠવાડિયામાં કેટલીવાર વાળ ધોવા જોઇએ? જાણો રોજ શેમ્પૂ કરવાના નુકસાન

વિજ્ઞાન અનુસાર - 42.3 ડિગ્રી સેલ્સિયસ સરળતાથી સહન કરી શકે છે

'હોમિયોસ્ટેસિસ' નામના ખાસ તંત્રથી મનુષ્યનું રક્ષણ થાય છે.

આ પ્રક્રિયા દ્વારા, માનવ મગજ હાયપોથાલેમસ દ્વારા શરીરના તાપમાનને મર્યાદામાં....

રાખવા માટે ઓટો કંટ્રોલ્ડ હોય છે.

જો કે હજુ સુધી તેનો કોઇ ચોક્કસ જવાબ....

નથી મળ્યો કે માનવ મહત્તમ કેટલા તાપમાનમાં જીવંત રહી શકે છે. 

MORE  NEWS...

ડુંગળી એક મહિના સુધી નહીં બગડે, આ રીતે સ્ટોર કરી લો, રહેશે એકદમ ફ્રેશ

ધોમધખતા તાપમાં તુલસીનો છોડ કરમાઇ રહ્યો છે? નાંખી દો આ ઠંડા ખાતર