200 રૂપિયાની નોટ પર છપાયેલું સ્મારક શું છે? 

હાલ, IFS ઓફિસર પ્રવીણ કાસવાને એક્સ (ટ્વિટર) પર 200 રૂપિયાની નોટ શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. 

200 રૂપિયાના પાછળના ભાગમાં એક સ્તૂપ બનેલો છે. પ્રવીમ કાસવાને તે જગ્યાએ જઈને તસવીર ક્લિક કરી જ્યાં આ સ્તૂપ છે. 

200 રૂપિયાની નોટની પાછળના ભાગમાં સાંચીનો સ્તૂપ બનેલો છે. તે મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાં બનેલું છે.

સોશિયલ મીડિયા પર 200 રૂપિયાની આ તસવીર પોસ્ટ કર્યા બાદ તે જ એંગલે ઘણાં યુઝરે સાંચીના સ્તૂપનો ફોટો શેર કર્યો છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સાંચીના સ્તૂપને ત્રીજી સદી ઈસા પૂર્વમાં બનાવવામાં આવ્યુ હતું. આ એક બૌદ્ધ સ્તૂપ છે, જે સાંચી કૉપ્લેક્સનો ભાગ છે. 

સાંચીનો સ્તૂપક બૌદ્ધ વાસ્તુકલાનું શાનદાર ઉદાહરણ છે. તેને મૌર્ય સમ્રાટ અશોકે બનાવ્યો હતો. 

સાંચી સ્તૂપને યુનેસ્કોની વિશ્વ ધરોહરમાં સામેલ છે. ઈતિહાસ અને વાસ્તુકલા પ્રેમીઓને આ ખૂબ જ પસંદ છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

200 રૂપિયાના નોટ પર છપાયેલું સ્મારક શું છે?