તમને જ કેમ સૌથી વધારે કરડે છે મચ્છર?

ઘણીવાર સમૂહમાં બેઠેલી વ્યક્તિમાંથી એક વ્યક્તિને સૌથી વધારે મચ્છર કરડે છે. 

શું તમે જાણો છો કે અમુક લોકોને બીજા કરતાં વધારે મચ્છર કેમ કરડે છે? 

સંશોધન મુજબ મચ્છરો ચોક્કસ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિ તરફ આકર્ષિત થાય છે.

એડીસ મચ્છર ઓ બ્લડ ગ્રુપનું લોહી પસંદ કરે છે. પરંતુ એનોફિલિસ બ્લડ ગ્રુપ એ, બી બ્લડ ગ્રુપ પસંદ કરે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જેઓ વૃદ્ધ દેખાય છે તેઓ કુદરતી રીતે તેમના શરીરમાંથી અન્ય કરતાં વધારે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તેથી તેમને વધારે મચ્છર કરડે છે. 

કારણકે મોં અને નાકમાંથી કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે. મચ્છરોમા ટોળા માથા પર મંડરાતા જોઈ શકાય છે. 

મચ્છર પરસેવામાંથી મુક્ત થતાં એમોનિયા, લેક્ટિક એસિડની ગંધથી આકર્ષાય છે.

જે લોકોને વધારે પરસેવો આવે છે તેઓને મચ્છર પણ વધારે કરડે છે. 

સંશોધન અનુસાર જેઓ બીયર પીવે છે તેમને વધારે મચ્છર કરડે છે. 

મચ્છરનો ડંખ વ્યક્તિની ત્વચા પરના બેક્ટેરિયાની માત્રા પર પણ આધાર રાખે છે. તેથી જ પગમાં મચ્છર વધારે કરડે છે. 