કારમાં દેખાય આ સંકેત તો તરત ચેક કરાવો બ્રેક્સ, નહીંતર...

કારમાં બ્રેક્સનને સમયાંતરે ચેક કરવું જરૂરી છે. 

કારમાં અમુક પ્રકારની ખરાબી થવા પર પણ બ્રેક ચેક કરવી જોઈએ. 

કારની બ્રેકમાંથી અવાજ આવવા લાગે તો તુરંત આ કામ કરો. 

બ્રેક પેડલમાં વાઇબ્રેશન થતાં તમારે સતર્ક થઈ જવું જોઈએ. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તરત બ્રેક લગાવવા અને હીટ જનરેટ થવાના કારણે આવી સ્થિતિ ઉભી થઈ શકે છે. 

બ્રેક લગાવવા માટે પ્રેશર ન લાગવું જોઈએ.

બ્રેક પેડલનું સોફ્ટ હોવું પણ યોગ્ય નથી.

બંને સ્થિતિમાં બ્રેક ફ્લૂડની તપાસ કરવી જોઈએ.

આવી સ્થિતિમાં કારની બ્રેક બરાબર નથી લાગતી.

સેફ ડ્રાઈવિંગ માટે બ્રેક પર કંટ્રોલ હોવું જરૂરી છે.