એક કલાકમાં 16 હજાર રૂપિયા કમાય છે આ મહિલા

બ્રિઝા યિઝેલે પોતાની નોકરી છોડીને એક અનોખું કામ કર્યું છે. 

આ કામથી તે એક કલાકમાં આશરે 16 હજાર રૂપિયાની કમાણી કરી રહી છે. 

તે 158 રૂપિયાની દ્રાક્ષનો એક ગુચ્છો ખરીદે છે. 

ત્યારબાદ તેમાંથી એક ખાસ પ્રકારની કેન્ડી બનાવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ફક્ત એક ગુચ્છાથી તે 8 હજાર રૂપિયાની કમાણી કરે છે.

આ પ્રકારના બિઝનેસને સાઇડ હસલ એટલે કે સાઇડ બિઝનેસ કહેવામાં આવે છે.

આ પ્રકારે મહિલા ઘરે બેસીને સારી કમાણી કરી શકે છે.

સાથે જ તે પોતાના બાળકોની પણ સંભાળ રાખે છે. 

આ મહિલાની બનાવેલી કેન્ડીની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે.