ઘરે કેવી રીતે ઉગાડવું કેસર?

હ્રદયરોગથી લઈને માનસિક બીમારી સુધી કેસર ફાયદાકારક હોય છે. 

બજારથી ખરીદવા પર તે ખૂબ જ મોંઘુ મળે છે. 

પરંતુ આ રીતે તમે તમારા ઘરે જ કેસર ઉગાડી શકો છો.

કેસરની ગાંઠને નર્સરીમાંથી લાવી તેને ઘરે ઉગાડી શકાય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તેને ઉગાડવા માટે લોમી માટીની જરૂર પડે છે.

ગાંઠોને માટીમાં લગભગ 13 સેન્ટીમીટર સુધી ઉંડુ ખાડો ખોદીને લગાવી દો. 

તેને ઓછામાં ઓછું 12થી 25 ડિગ્રી તાપમાનની વચ્ચે જ ઉગાડો.

તેને યોગ્ય રીતે ઉગાડ્યા બાદ 6 કલાક તડકાની જરૂર રહે છે. 

કેસરના ફૂલ ખીલ્યા બાદ તેને સવારના સમયે કાપવું જોઈએ. 

ત્યારબાદ તડકામાં સુકવીને કેસરને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી તેનો ઉપયોગ કરો. 