માટલું ફ્રિજ જેવું ઠંડુ કરશે પાણી, અપનાવો આ જુગાડ

ઉનાળો આવી ગયો છે. તેવામાં દરેક પાસે ફ્રીજ નથી. 

આવી સ્થિતિમાં આજે પણ ગામડાઓ અને શહેરોમાં ઠંડા પાણી માટે માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે.

આકરી ગરમીમાં પણ માટીનું વાસણ તમને ફ્રિજ જેવું ઠંડુ પાણી આપે છે.

સાથે જ તેમાં તમને માટીની ખૂબ જ સુંદર સુગંધ પણ આવશે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ફ્રિજની જેમ માટીના વાસણમાં પાણી ઠંડું કરવાની કેટલીક ટ્રિક્સ છે, જે અમે અહીં જણાવી રહ્યા છીએ.

માટલાંને જાડા સુતરાઉ કાપડ અથવા કોથળાથી લપેટી રાખો. કપડા પર ચારે બાજુથી પાણી નાખીને ભીનું કરો.

માટલાને બારીની સામે રાખો, જ્યાંથી હવા આવે છે. જો બારીમાંથી સૂર્યપ્રકાશ આવે તો વાસણને ત્યાં ન રાખો.

માટલું ખરીદતી વખતે, તેને તમારા હાથથી વગાડવાનો પ્રયાસ કરો. 

માટલાનો જોરદાર અવાજ સૂચવે છે કે માટી પાકી ગઈ છે. નક્કર ઘડામાં પાણી ઝડપથી અને વધુ ઠંડુ થાય છે.

માટલું ધોતા સમયે તેમાં હાથ નાંખીને ન ઘસો. 

માટલું ધોતા સમયે ડિટર્જન્ટ અથવા ડિશ વૉશ લિક્વિડનો ઉપયોગ ન કરો.