ટિટોડીના ઈંડા પરથી ચોમાસાની આગાહી

આજે પણ ખેડૂતો ટિટોડીના ઈંડાના આધારે કરે છે ખેતીની તૈયારી

વિજ્ઞાન વિકસિત નહોતું ત્યારે ઈંડાની સંખ્યા વગેરેથી કરાતો હતો વરતારો

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઈંડાના આધારે કરી છે આગાહી

અંબાલાલે જણાવ્યું કે કઈ રીતે આગાહી કરાય છે.

રાજ્યમાં ઘણી જગ્યાએ ટિટોડીના ઈંડા મૂકાયા હોવાની વિગતો મળી રહી છે.

મહીસાગર સહિત અન્ય સ્થળો પર ટિટોડીએ 4 ઈંડા મૂક્યા છે.

ટિટોડીના ઈંડા પરથી થયેલી આગાહીએ ખેડૂતોને રાજી કર્યા