31 વર્ષની આ ફેમસ એક્ટ્રેસ કેમ બની ગઈ 'કોલ ગર્લ'? 

ધ નાઈટ મેનેજર, મેડ ઈન હેવન, જેવી કેટલીય ફિલ્મોમાં અને વેબ સીરીઝમાં આ એક્ટ્રેસ જોવા મળી છે.

બોલિવૂડથી સાઉથ સુધી ધમાલ મચાવનારી શોભિતા ધૂલિપાલા કોલ ગર્લ કેમ બની ગઈ?

હાલમાં જ શોભિતાએ હોલીવૂડ ફિલ્મ મંકી મૈનને લઈને વાત કરી હતી. 

આ ફિલ્મમાં એક્ટ્રેસે એક કોલ ગર્લનું પાત્ર ભજવ્યું છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ધ ન્યૂયોર્ક ટાઈમ્સ સાથે વાત કરતા તેણેકોલ ગર્લ તરીકે એક્ટિંગ વિશે પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

આ ફિલ્મ અમેરિકામાં 5 એપ્રિલે રિલીઝ થઈ હતી. ભારતમાં આ મહિનાની 26 તારીખે રિલીઝની તૈયારી થઈ રહી છે. 

શોભિતાએ કહ્યું કે, મંકી મેનમાં એક કોલ ગર્લ સીતાની ભૂમિકા નિભાવવી બહું મોટું સન્માન હતું.

તેણે કહ્યું કે, આ ફિલ્મમાં તેનો રોલ ખૂબ જ મહત્વનો છે. જેને નિભાવીને તે એકદમ સંતુષ્ટ છે.

તેણે કહ્યું કે, આ પ્રકારના પાત્રો નિભાવીને હું પ્રાઉડ ફીલ કરી રહી છું. 

જો કોઈ વસ્તુ મને ઈંસ્પાય કરે છે, તો તે વસ્તુની કોઈ વેલ્યૂ છે, તો હું તેને કહાનીમાં જોવા માગુ છું.

એક્શન થ્રિલર મંકી મૈન એક શખ્સને પોતાની માતાની હત્યાનો બદલો લેવાની કોશિશની કહાની છે. 

શોભિતા ધૂલિપાલાએ વર્ષ 2016માં અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રમન રાઘવથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.