આ પહેલા કંપનીએ જાન્યુઆરી 2024માં રોકાણકારોને 2 ડિવિડન્ડ આપ્યા હતા. 1 ડિવિડન્ડ 9 રૂપિયા પ્રતિ શેર અને બીજુ સ્પેશિયલ ડિવિડન્ડ 18 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી આપવામાં આવ્યુ હતું.
વર્ષ 2023માં કંપનીએ 15 જૂનના રોજ 24 રૂપિયા, 20 જુલાઈના રોજ 9 રૂપિયા અને 19 ઓક્ટોબરના રોજ 9 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ડિવિડન્ડ આપ્યું હતું.
TCS રોકાણકારો માટે 2007થી સતત ડિવિડન્ડની જાહેરાત કરતુ આવી રહી છે.
હજુ સુધી કંપનીએ સૌથી વધારે 67 રૂપિયા ડિવિડન્ડ આપ્યું હતુ. કંપનીએ 16 જાન્યુઆરી 2023ના રોજ આ બમ્પર ડિવિડન્ડ આપ્યું હતું.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.