પનીર કે ઈંડા? બેમાંથી શેમાં હોય છે સૌથી વધારે પ્રોટીન? 

પ્રોટીન આપણી બોડી માટે ખૂબ જ જરૂરી હોય છે. 

જો આપણાં શરીરમં પ્રોટીનની કમી થઈ જાય તો શરીરમાં ઘણી પ્રોબ્લેમ આવી શકે છે. 

ઈંડા અને પનીર બંનેમાં જ પ્રોટીનનો સારો સોર્સ હોય છે. 

પરંતુ શું તમે જાણો છો કે બંનેમાંથી વધારે પ્રોટીન શેમા છે? 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

100 ગ્રામ પનીરની વાત કરીએ તો તેમાંથી 14 થી 15 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. 

એક ઈંડામાં 7 થી 7.5 ગ્રામ પ્રોટીન હોય છે.

જોકે એક ઈંડાનું વજન 50 ગ્રામ હોય છે. 

આ પ્રકારે 100 ગ્રામ ઈંડામાં 14 ગ્રામ પ્રોટીન હોય છે.