IPLમાં 7000થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન કોણ?

આઈપીએલમાં 7000થી વધુ રન બનાવનાર એક જ ખેલાડી છે. 

અમે વાત કરી રહ્યા છીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીની..

વિરાટ કોહલીએ IPLમાં કમાલની પરફોર્મન્સ આપ્યું છે. 

કોહલી એકમાત્ર બેટ્સમેન છે, જેણે 7000 રન બનાવ્યા છે. 

કોહલીના નામે 242 મેચની ઈનિંગમાં 7579 રન છે.

કોહલીએ અત્યાર સુધીમાં IPLમાં કુલ 8 સદી લગાવી છે. 

વિરાટ પછી સૌથી વધુ રન શિખર ધવનના નામે છે.

શિખરના નામે IPLમાં અત્યાર સુધીમાં 6700થી વધુ રન બોલે છે.

ધવને IPLમાં ફક્ત 2 સેન્ચ્યુરી ફટકારી છે.