સાપ કરતાં પણ વધારે ઝેરીલી છે આ ચકલી!

સાપને સૌથી ઝેરીલા જાનવરમાંથી એક માનવામાં આવે છે. 

પરંતુ તમે પક્ષીના ઝેરીલા હોવાનું સાંભળ્યું છે? 

આજે અમે તમને ઝેરીલા પક્ષી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પક્ષીને હુટેડ પિતોહુઈ અથવા ગિની પિતોહુઈ તરીકે ઓળખવામાં આવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ ચકલી સાપથી પણ વધારે ઝેરીલી હોય છે.

આ પક્ષી જોવામાં બીજા પક્ષીઓ જેવું જ સુંદર હોય છે. 

પરંતુ તેની પાંખોને અડકવા માત્રથી પેરાલાઇઝ થવાનું જોખમ રહે છે. 

ત્યાં સુધી કે આ પક્ષી લોકોનો જીવ પણ લઈ શકે છે.

હુડેટ પિતોહુઈ મુખ્ય રૂપે પાપુઆ ન્યૂ ગિનીમાં જોવા મળે છે. 

સ્થાનિક લોકો આ પક્ષીને બકવાસ અથવા કચરો પક્ષી પણ કહે છે. 