રિસ્ક લીધા વિના 2 વર્ષમાં અમીર બનવાનો મોકો, ફટાફટ લગાવી દો રૂપિયા

દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સીનિયર સિટીઝન માટે એક યોજના ચલાવી રહી છે. 

SBIની સર્વોત્તમ યોજનામાં પીપીએફ, NSE અને પોસ્ટ ઓફિસ સેવિંગ યોજનાઓની તુલનમાં વધારે વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. 

એસબીઆઈની આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તે માત્ર એક વર્ષ અને 2 વર્ષની જ સ્કીમ છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

SBIની સર્વોત્તમ યોજનામાં ગ્રાહકોને 2 વર્ષની જમા એટલે કે એફડી પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.

SBIની સર્વોત્તમ યોજનામાં ગ્રાહકોને 2 વર્ષની જમા એટલે કે એફડી પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ વ્યાજ સામાન્ય જનતા માટે છે. જ્યારે, સીનિયર સિટીઝનને આ યોજના પર 7.90 ટકા વ્યાજ મળી રહ્યું છે. 

એસબીઆઈની સર્વોત્તમ યોજનામાં સમય પહેલા રૂપિયા નીકાળી શકાતા નથી. આ નોન-કોલેબલ યોજના છે, જેમાં સમય પહેલા રૂપિયા ન નીકાળી શકાય. 

સીનિયર સિટીઝન માટે 15 લાખ રૂપિયાથી 2 કરોડ રૂપિયાની 1 વર્ષની સર્વોત્તમ ડિપોઝીટ પર 7.82 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે, 2 વર્ષની ડિપોઝીટ યીલ્ડ 8.14 ટકા છે. 

 2 કરોડ રૂપિયાથી 5 કરોડ રૂપિયા સુધીની બલ્ક ડિપોઝીટ પર SBI વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષ માટે 7.77 ટકા અને 2 વર્ષ માટે 7.61 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. આ સ્કીમમાં કમ્પાઉન્ડ વ્યાજનો ફાયદો મળે છે.

SBI સર્વોત્તમ યોજનામાં ગ્રાહકો ન્યૂનતમ 15 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. આ યોજના તેમના માટે બેસ્ટ છે, જેઓ રિટાયર થઈ ગયા છે અને જેમની પાસે PF ફંડના રૂપિયા આવેલા છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.