રામનવમીના દિવસે ભૂલથી પણ ન કરતાં આ કામ

હિન્દુ ધર્મમાં ભગવાન રામની પૂજાનું વિશેષ મહત્વ છે. 

માન્યતા અનુસાર શ્રી રામનો જન્મ ચૈત્ર માસની નવરાત્રીની નવમીએ થયો હતો. 

આ દિવસે તમામ ઘરોમાં માતા દુર્ગાની પૂજા અને વ્રતના પારણ સાથે જ રામજીના બાળ સ્વરૂપની પણ પૂજા થાય છે. 

આ વર્ષે 17 એપ્રિલના દિવસે રામનવમી છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એવામાં રામનવમીના દિવસે ભૂલથી પણ આ કામ ન કરતાં. 

રામનવમીના દિવસે માંસાહાર ન ખાવું અને લસણ-ડુંગળીનો પણ ત્યાગ કરવો. 

દારૂ-સિગારેટનું સેવન પણ ન કરવું. તેનાથી નકારાત્મકતા આવે છે. 

સાથે જ રામ નવમીના દિવસે નકારાત્મક વસ્તુઓ અને લોકોથી દૂર રહેવું. 

રામનવમીએ ભૂલથી પણ કાળા વસ્ત્ર ન પહેરવા. 

રામનવમીના દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો અને કોઈના વિશે ખરાબ વાત ન કરવી. 