જો ચાંદ ન હોત તો ધરતીનું શું થાત?

આપણે બાળપણથી જ ચાંદને જોઈએ છીએ.

પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે ચાંદ ન હોય તો ધરતીનું શું થાય?

ચાંદ ન હોય તો ધરતી પર ગંભીર બદલાવ જોવા મળે જેની કલ્પના પણ ન થઈ શકે. 

જો ચાંદ ન હોય તો પૃથ્વી પર ક્યારેય ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ ન થાય. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ચાંદ ન હોય તો સમુદ્રના મોજા ઓછા થઈ જશે.

ચાંદ વિના ધરતી પર હવાની ગતિ તેજ થઈ જવા જેવા સિઝનમાં ભયંકર બદલાવ થશે. 

જાણકારી અનુસાર અત્યારે પૃથ્વી 23.5 ડિગ્રી નમી ગઈ છે.

વૈજ્ઞાનિકો અનુસાર, ચાંદ વિના તે વધારે નમી જશે. 

ચાંદ વિના તેનું ગુરૂત્વાકર્ષણ બળ નહીં હોય જેના કારણે પૃથ્વી ઝડપથી ફરવા લાગશે અને દિવસ જલ્દી બદલાવા લાગશે.

જો ચાંદ નહીં હોય તો રાત્રે ચાંદની રોશની ગાયબ થઈ જાય અને રાત અંધકારમય બની જાય.