Palm Tree
Palm Tree

આવા વ્યક્તિના ઘરે ક્યારેય નથી ટકતું ધન, દરવાજા પરથી જતા રહે છે માતા લક્ષ્મી

અમુક વ્યક્તિઓમાં એવા લક્ષણ હોય છે,

જેના કારણે એની પાસે ધન ટકતું નથી.

એવા વ્યક્તિ પાસે માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી,

જેઓ ખુબ ગંદી રીતે રહે છે.

MORE  NEWS...

પાર્ટનર માટે ખુબ જ લકી હોય છે આ 3 નામ વાળી છોકરીઓ, ખુલી જશે બંધ ભાગ્યના તાળા

શુક્રએ બનાવ્યો માલવ્ય રાજયોગ, 24 એપ્રિલ સુધી આ રાશિઓને જલસા, આવશે ધન જ ધન

 50 વર્ષ બાદ બુધ, શુક્ર અને રાહુ મળી મચાવશે ધમાલ, આ રાશિઓને બનાવશે માલામાલ

બે ચાર દિવસ સુધી નાહતા નથી, સવારે મોડેથી ઉઠે છે.

જે મહિલાઓનું અપમાન કરે છે.

આળસ કરવા વાળા પાસે ધન ટકતું નથી.

એવા વ્યક્તિના ઘરે ભૂલથી માતા લક્ષ્મી આવતા નથી

તેઓ હંમેશા દેવામાં ડૂબેલા રહે છે.

ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખો, નહીંતર દેવી લક્ષ્મી પાછા જતા રહેશે  

Disclaimer 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)