રામદેવબાબા IPO પર તૂટી પડ્યા રોકાણકારો, GMP પણ પોઝિટિવ

રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓ 15 એપ્રિલના રોજ દાવ લગાવવા માટે ઓપન થયો હતો. આ ઈશ્યૂને રોકાણકારો તરફથી પણ સારો પ્રતિભાવ મળ્યો છે. 

રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓને બીજા દિવસે 8.99 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. 

IPOના રિટેલ હિસ્સામાં 12.34 ગણું અને NIIના હિસ્સામાં 13.02 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

રામદેવબાબા સોલ્વેન્ટ આઈપીઓ માટે 80-85 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. તેની ફેસ વેલ્યૂ 10 રૂપિયા છે. IPOની સાઈઝ 1600 શેરોની છે. 

ઈશ્યૂના શેર અનલિસ્ટેડ માર્કેટમાં 27 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. જો પ્રાઈસ બેન્ડના હિસાબથી જોઈએ તો લિસ્ટિંગ પર 31.76 ગણાથી વધારે નફો કરાવી શકે છે. 

રોકાણકારો આ આઈપીઓમાં 18 એપ્રિલ સુધી દાવ લગાવી શકશે. જ્યારે કંપનીના શેર 23 એપ્રિલના રોજ લિસ્ટ થઈ શકે છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.