સૂકી ખાંસીના કારણે ઉંઘ પણ ઉડી જાય છે? આ નુસ્ખાથી મળશે આરામ

ઋતુ બદલાવાની સાથે સૂકી ખાંસી અને શરદીની સમસ્યા થવા લાગે છે. 

ઘણીવાર તો એવું થાય છે કે ખાંસીના કારણે આખી રાત ઉંઘ નથી આવતી. સીરપ અને દવા લેવા છતાં પણ ડ્રાય કફથી છૂટકારો નથી મળતો. 

તેવામાં સૂકી ખાંસીથી રાહત મેળવવા માટે તમે કેટલાંક ઘરેલુ ઉપાયો અપનાવી શકો છો

તમે પણ સૂકી ખાંસીથી પરેશાન છો તો અહીં અમે તમારા માટે કેટલાક અસરકારક ઘરેલુ ઉપાય લઇને આવ્યા છીએ. 

MORE  NEWS...

ગોવાને ટક્કર મારે એવી 5 ખૂબસૂરત જગ્યાઓ, સમર વેકેશન માટે બેસ્ટ છે આ બીચ

આંતરડામાં જામેલી ગંદકીને ખેંચીને બહાર કાઢશે આ દેશી નુસ્ખો, પેટ થઇ જશે સાફ

સૂકી ખાંસી થાય ત્યારે પોતાને હાઇડ્રેટેડ રાખવા જોઇએ. તેવામાં હુંફાળા પાણીનું સેવન કરવું જોઇએ. તેનાથી ગળાને મોઇશ્ચર મળે છે. 

Lukewarm Water

ખાંસી અને ખરાશથી રાહત મેળવવા માટે મીઠાના પાણીથી કોગળા કરો, તેનાથી ગળાનો સોજો ઓછો થશે અને ખાંસીમાં રાહત મળશે. 

Salt Water Gargles

મધમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે, જે સૂકી ખાંસીમાં રાહત આપે છે. 

Honey

ગળાની ખરાશ અને સૂકી ખાંસીથી રાહત મેળવવા માટે સ્ટીમ લો. તેનાથી ગળુ અને નાક ખૂલી જાય છે અને ખાંસીમાં રાહત મળે છે. 

Steam

Muleti

મુલેઠીના મૂળ ખાંસી અને ગળાની ખરાશથી રાહત આપવામાં મદદરૂપ છે. તે ગળામાં થતી બળતરામાં પણ રાહત આપે છે. 

કાળા મરી અને મધનું સેવન એકસાથે કરવાથી સૂકી ખાંસીથી છૂટકારો મળી શકે છે. 

Pepper & Honey

MORE  NEWS...

ફ્રિજ વગર પણ પ્લાસ્ટિક બોટલમાં ઠંડુ રહેશે પાણી, અપનાવો આ મજેદાર ટ્રિક્સ

ડાયાબિટીસમાં રોજ ફણગાવીને ખાવ આ વસ્તુ, વધેલુ બ્લડ સુગર થઇ જશે ડાઉન