કઈ બાજુ પડખું ફરીને સુવું ખોટું છે? 

ડૉક્ટર ડાબી બાજુ પડખું ફરીને સૂવાનું યોગ્ય જણાવે છે. 

જો તમે તે બાજુ પડખું ફરીને સૂવો છો.

તો તમારા શરીરનું અંગ યોગ્ય રીતે કામ નથી કરતું. 

ડાબી બાજુ હ્રદય હોય છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

જેના કારણે જો કોઈ ડાબી બાજુ પડખું ફરીને સૂવે છે. 

તો હ્રદય યોગ્ય રીતે બ્લડ સર્ક્યુલેશન થાય છે.

શરીરના બાકીના ભાગમાં પણ યોગ્ય રીતે લોહીની સપ્લાઈ થાય છે. 

ડાબી બાજુ પડખું ફરીને શરીરમાં પાચન પ્રક્રિયા પણ યોગ્ય રહે છે. 

તેની સાથે જ લીવર પણ હેલ્ધી રહે છે.

આ પ્રકારે સુવાથી કિડની પર પણ દબાવ નથી પડતો.