શું સાબુદાણાને ઘરે ઉગાડી શકાય? 

હિન્દુ ધર્મમાં લોકો ઉપવાસ દરમિયાન ફરાળ કરે છે. 

જેમાં સાબુદાણાનો ઉપયોગ જરૂર કરે છે.

સાબુદાણા એમ પણ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. 

પરંતુ શું તમે જાણો છો કે તે કેવી રીતે બને છે? 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ચાલો જાણીએ કે સાબુદાણા કેવી રીતે બને છે.

સાબુદાણાને સાગો નામના છોડ દ્વારા ઉગાડવામાં આવે છે. 

તે મુખ્ય રૂપે આફ્રિકી છોડ છે. 

જેના મૂળ મોટાં હોય છે. તેને વચ્ચેનાં ભાગથી ચીરીને તેમાંથી પલ્પ કાઢવામાં આવે છે.

આ પલ્પને સુકવીને તેને પીસવામાં આવે છે અને બાદમાં તેમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. 