નોનસ્ટિક તવાને ધોવાની સાચી રીત શું છે? 

જ્યારે પણ નોનસ્ટિક તવાની વાત થાય છે ત્યારે હંમેશા સ્ટ્રેસ ફ્રી કુકિંગનો ખ્યાલ આવે છે. 

પરંતુ મોટાભાગના લોકો તેને ધોવાની સાચી રીત વિશે નથી જાણતા. 

ચાલો જાણીએ નોનસ્ટિક તવાને ધોવાની સાચી રીત શું છે. 

જો તમારો નોનસ્ટિક તવો ખૂબ ગંદો છે તો સૌથી પહેલા બેકિંગ સોડા મિક્સ કરીને એક મિક્સચર બનાવો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તમે તવામાં છલોછલ પાણી ભરી દો. 

ત્યારબાદ તેમાં સફેદ સિરકા અને બે ચમચી બેકિંગ સોડા પણ નાંખો. 

ત્યારબાદ તેને ઉકળવા માટે છોડી દો.

પાણી ઉકળે ત્યારે લાકડીની ચમચીથી તેને હલાવતા રહો. 

જામેલી કાળી પરત ઢીલી થઈને તવાથી નીકળી જશે. 