રામલલ્લના પર લલાટ 'સૂર્ય તિલક' 

રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં લોકએ અદ્ભૂત દ્રશ્ય માણ્યું.

ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. 

આ અલૌકિક નજારો જોઈ ભક્તો અભિભૂત થઈ ચુક્યા હતાં.

બપોરે બરાબર 12 વાગ્યે રામલલાનું સૂર્ય તિલક થયું હતું. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સૂર્ય તિલક બાદ ભગવાન શ્રી રામની વિશેષ પૂજા અને આરતી કરવામાં આવી હતી.

રામ નવમી પર રામલલ્લાને સોના ચાંદીની કારીગરીના ખાદીના વિશેષ પોશાક પહેરાવવામાં આવ્યા છે.

રામ નવમીના દિવસે રામ મંદિરને સવારે 3 વાગ્યાથી ખુલ્લું મુકવામાં આવ્યું છે. 

નવરાત્રીના અવસર પર ભક્તો માટે દર્શનનો સમય વધારી 19 કલાક કરી દેવાયો છે.

4 વખત લાગવા વાળા ભોગના કારણે માત્ર 5-5 મિનિટ પરદો બંધ કરવામાં આવે છે.