રવિના ટંડને ખોલ્યું ઈન્ડસ્ટ્રીનું રાઝ 

એક્ટ્રેસ રવિના ટંડન પોતાના બેબાક અંદાજના કારણે જાણીતી છે. 

રવિના ટંડન અવારનવાર ઘણાં મુદ્દાઓને લઈને ખુલીને વાત કરતી રહે છે. 

રવિનાએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ અમુક ચોંકાવનારી વાત શેર કરી છે.

રવિના ટંડને ઈન્ડિયન એક્સ્પ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓએ 90ના દાયકામાં ફિલ્મી દુનિયામાં પગ રાખ્યો હતો. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તે સમયે તેઓને એક ધારણા સાથે લડવુ પડતુ હતું. તે ફિલ્મોમાં સ્ટીરિયોટાઇપ થઈ રહી હતી. 

તેણે કહ્યું કે 90ના દાયકામાં હાલત એવી હતી કે, એક્ટ્રેસને પોતાના કરિયરની રણનિતિ બનાવવાનો મોકો નહતો મળતો. 

એક્ટ્રેસને પોતાનું કામ પસંદ કરવાની આઝાદી ખૂબ જ ઓછી હતી. 

તે દિવસે એક્ટ્રેસને વધારે પૈસા નહતાં મળતાં. 

એક હીરો એક ફિલ્મમાં જેટલા પૈસા કમાતો તેટલું એક્ટ્રેસ 15 થી 16 ફિલ્મોમાં કામ કર્યા બાદ કમાઈ શકતી હતી. 