વાળમાં ઈંડા લગાવવાનું પસંદ છે, તો જાણી લો ક્યારે લગાવાય?
ઇંડા પોષક તત્વોનો ભંડાર હોય છે
કેટલાક લોકો દરરોજ તેનું સેવન કરે છે
તે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક મનાય છે
ઈંડાને વાળમાં લગાવવું પણ એટલું જ ફાયદાકારક છે.
ઈંડાને વાળમાં લગાવવાથી વાળ સ્વસ્થ રહે છે
ઈંડું દર 10 દિવસમાં એકવાર વાળમાં લગાવવું જોઈએ.
આને લગાવવાથી વાળની શુષ્કતા દૂર થાય છે.
કેટલાક લોકો ઈંડા સાથે શેમ્પૂ અથવા લીંબુ મિક્સ કરીને લગાવે છે.