હેર ડાય વિના આ વસ્તુથી નેચરલી બ્લેક થઇ જશે સફેદ વાળ

ફક્ત મહેંદી અને ઇન્ડિગોની પેસ્ટથી જ વાળ કાળા નથી થતાં. ઘણી આયુર્વેદિક જડીબુટ્ટી પણ વાળ કાળા કરી શકે છે.

આજે તમને તે આયુર્વેદિક ઔષધિઓ વિશે જણાવીશું જે સફેદ વાળને હંમેશા માટે કાળા કરી શકે છે.

કેટલાંક લોકોને મહેંદી અને ઇન્ડિગોથી સ્કેલ્પમાં ખંજવાળ થવા લાગે છે પરંતુ આ જડીબુટ્ટી સરળતાથી કોઇ નુકસાન વિના વાળ કાળા કરે છે.

જટામાંસીમાં નેચરલ હેર ડાયના તત્ત્વો હોય છે. તેના પાવડરને પાણીમાં પલાળીને વાળમાં લગાવો.

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે

આ ઉપરાંત ભૃંગરાજમાં પણ નેચરલ કાળાશ હોય છે જે વાળને કાળા કરવાનું કામ કરે છે.

કલોંજીમાં ભરપૂર લિનોલિક હોય છે અને તે બ્લેક પિગમેંટ કોશિકાઓની ઉણપને રોકીને વાળ કાળા કરવામાં મદદ કરે છે.

કાળી હળદરનો પાવડર પણ વાળને કાળા કરવાનું કામ કરે છે.

તમે ઇચ્છો તો આ બધી જડીબુટ્ટીઓને પીસીને સફેદ વાળ પર લગાવી શકો છો. 

MORE  NEWS...

ગોવાને ટક્કર મારે એવી 5 ખૂબસૂરત જગ્યાઓ, સમર વેકેશન માટે બેસ્ટ છે આ બીચ

આંતરડામાં જામેલી ગંદકીને ખેંચીને બહાર કાઢશે આ દેશી નુસ્ખો, પેટ થઇ જશે સાફ