શરીરનું સૌથી ગંદુ અંગ કયું? ન્હાયા પછી પણ નથી થતું સાફ

ગમે તેટલું ન્હાશો તો પણ શરીરના એક અંગમાંથી બેક્ટેરિયા દૂર નથી થતાં. 

ઘણી સાફ-સફાઇ રાખતા લોકો પણ તેને બેક્ટેરિયાથી મુક્ત નથી રાખી શકતાં. 

આખુ શરીર સાફ કરનારા લોકો પણ આ અંગની સફાઇ ભૂલી જાય છે. 

અમે નાભિની વાત કરી રહ્યાં છીએ, જ્યાં હજારો બેક્ટેરિયા રહે છે. 

MORE  NEWS...

તવા પરથી ઉતારતા જ રોટલી કડક થઇ જાય છે? લોટ બાંધતી વખતે નાંખી દો આ સીક્રેટ વસ્તુ

ટોયલેટ પોટમાં પડી ગયા છે પીળા ડાઘ? આ વસ્તુ છાંટી દો, તરત ક્લીન થઇ જશે

વર્ષ 2012માં પીએલઓએસ વનમાં પ્રકાશિત રિસર્ચ પેપરમાં આવું કહેવામાં આવ્યું હતું. 

રિસર્ચ મુજબ, એકલી નાભિમાં 2368 પ્રકારના બેક્ટેરિયા હોય છે. 

તેમાંથી 1458 બેક્ટેરિયાની પ્રજાતિઓ વૈજ્ઞાનિકો માટે નવી છે. 

નાભિ ખોખલી હોવાના કારણે તેને સંપૂર્ણ રીતે સાફ રાખવી શક્ય નથી. 

વૈજ્ઞાનિકો અનુસાર નાભિ એક ઘા છે જે મા અને શિશુને અલગ કરે છે. 

MORE  NEWS...

ગોવાને ટક્કર મારે એવી 5 ખૂબસૂરત જગ્યાઓ, સમર વેકેશન માટે બેસ્ટ છે આ બીચ

આંતરડામાં જામેલી ગંદકીને ખેંચીને બહાર કાઢશે આ દેશી નુસ્ખો, પેટ થઇ જશે સાફ