ગિરનારની આવી સુંદર ઝલક ક્યારેય નહીં જોઇ હોય

ગિરનાર પર્વતના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

વાદળો વચ્ચે ઘેરાયેલા ગિરનારનો અદભૂત નજારો જોઇને તમને પણ ત્યાં જવાનું મન થશે.

અહીં વરસાદી વાતાવરણમાં મેઘધનુષ રચાયું હતુ

વરસાદ બાદ નયનરમ્ય વાતાવરણનું નિર્માણ થતા દર્શને આવનાર ભક્તોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

ગિરનારના પહાડ પર વાદળો એકબીજા સાથે રમતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

આ સુંદર નજારો જોઇને જ કોઇપણ ખુશ થઇ જશે.

વરસાદી વાતાવરણમાં ગિરનારને જોવાનો લ્હાવો  કાંઇક અલગ જ હોય છે.

આ દ્રશ્યો જોઇને તમને પણ ત્યાં જવાનું મન થઇ જશે.