પૂરા દુનિયામાં કંપનીની ચર્ચા, 24 એક્સપર્ટે આપી શેર ખરીદવાની સલાહ

Zomato Limitedએ ગત વર્ષ દરમિયાન દુનિયાની બધી મુખ્ય ડિલીવરી કંપનીઓના શેર્સને ફાયદાના મામલે પાછળ છોડી દીધા છે.

એક્સપર્ટ મનીષ અદુકિયાએ એક હાલના રિપોર્ટમાં લખ્યું કે, ગોલ્ડમેન સેક્સ ગ્રુપ ઈંકને આશા છે કે, Zomatoના ‘ક્વિક કોમર્સ’ બિઝનેસ Blinkit માચે પ્રોફિટનું પૂર્વાનુમાન વધશે.

કેટલાક લોકોનું માનવું છે કે, Zomatoમાં તેજી ઘણી ખેંચાઈ ગઈ છે. શેર હાલ ઓવરહીડિંગના તકનિકી સંકેત બતાવી રહ્યો છે. તે 115 ગણી ફોરવર્ડ અર્નિંગ્સ પર પણ કારોબાર કરી રહ્યો છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ડોલાટ કેપિટલ માર્કેટ લિમિટેડના એક રોકાણકાર રાહુલ જૈને કહ્યું કે, ભારતીય કંપનીના શેર 300 મિલિયન ડોલરથી વધારે પ્રોફિટમાં પ્રાઈસિંગ કરી રહ્યા છે. 

જૈન એ ચાર વિશ્લેષકોમાંના એક છે જેમણે Zomato પર ‘સેલ’ રેટિંગ આપ્યું છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, 24 વિશ્લેષકોએ શેરને ‘ખરીદવાની’ સલાહ આપી છે.

બ્રોકરનું કહેવું છે કે, દુનિયાભરમાં તકનીકી શેરો પર ધારણામાં સુધારાની વચ્ચે ગત 6 મહિનામાં શેર મૂળ રૂપથી DoorDash ઈન્ક જેવો થઈ ગયો છે.

ICICI સિક્યોરિટીઝ એનાલિસ્ટના અનુસાર, ભારતના ક્વિક કોમર્સ માર્કેટની માર્ચ 2023 સુધી 29 ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ રેટથી વધીને 36 બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.