હનુમાનજીને ખુબ ભાવે છે આ વસ્તુ, પ્રસન્ન કરવા કરો અર્પણ

આ વર્ષે 23 એપ્રિલના રોજ હનુમાન જયંતિનો ઉત્સવ મનાવવામાં આવશે.

આ અવસર પર લાખો હનુમાન ભક્તો મંદિર જઈ દર્શન કરે છે.

એવામાં તમારે જાણવું જરૂરી છે કે હનુમાનજીને શું વધારે પ્રિય છે.

જેથી તમે મંદિર જઈ એ વસ્તુનો ભોગ લગાવી એમને પ્રસન્ન કરો.

MORE  NEWS...

હનુમાન જયંતિ પર મંગળવારનો અનોખો યોગ, આ રાશિઓ પર મહેરબાન થશે બજરંગબલી

આ છે ધન કુબેરની પ્રિય રાશિઓ, હંમેશા રહે છે મહેરબાન, ક્યારે નથી થતા દેતા તિજોરી ખાલી

અક્ષય તૃતીયા પર ધન યોગ સાથે બની રહ્યા છે અદભુત રાજયોગ,

હનુમાનજીને બુંદી વધુ પ્રિય અને મંગળવારે આ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ.

બુંદી ઉપરાંત તમે એમને ઘી વાળી રોટલીનો પણ ભોગ લગાવી શકો છો.

આ દિવસે તમે ચમેલીના તેલનો દીવો કરી શકો છો.

હનુમાન જયંતિના દિવસે તમે વાંદરાને ફળ ખવડાવો.

હનુમાનજીને લવિંગ વાળા મીઠા પાન પણ ચઢાવી શકો છો.

Disclaimer 

(અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.  કોઈપણ માહિતી સ્વીકારતા પહેલા નિષ્ણાતની સલાહ લો.)